37.6 C
Gujarat
Tuesday, July 14, 2026
Home પીપલ અરવલ્લી : મોડાસા ના ગેબન્શાહ યંગ ગ્રુપ દ્વારા આયોજીત ખત્ના કેમ્પમાં 42થી...

અરવલ્લી : મોડાસા ના ગેબન્શાહ યંગ ગ્રુપ દ્વારા આયોજીત ખત્ના કેમ્પમાં 42થી વધુ લોકોએ લાભ લીધો

0
52

ગેબન્શાહ યંગ ગ્રુપ રસીદાબાદ સોસાયટીના યુવાનો દ્વારા ખત્ના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 42થી વધુ લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા ગેબન્શાહ યંગ ગ્રુપના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી,આ પ્રોગ્રામમાં એહસાસ ગ્રુપના સભ્યો,એકતા ગ્રુપના સભ્યો તેમજ રોડ ટ્રાન્સપોર્ટના ચેરમેન સાજીદભાઈ ખાનજી, કોર્પોરેટર લાલાભાઈ, સાહીદ ગોલ્ડી તથા ઝુબેર બુલા અને સબ્બિર બાયડીયાએ હાજર રહી ઉત્સાહ વધાર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!