29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ ક્યાં શરૂ થઇ રાજ્યની પહેલી ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ, જાણો એક ક્લીકમાં

ક્યાં શરૂ થઇ રાજ્યની પહેલી ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ, જાણો એક ક્લીકમાં

0
335

ઇલેક્ટ્રિક બસનો યુગ શરૂ થયો છે. રાજ્યના પ્રથમ રૂટ તરીકે અમદાવાદ-વડોદરાની બે ઇન્ટરસિટી મુકાઇ છે. એસી હોવા છતાં વોલ્વો કરતાં ભાડું ઓછું છે. સરકારે કેવડીયાથી પહેલા અમદાવાદ વડોદરા રૂટ ઉપર ઇલેક્ટ્રિક બસ શરૂ કરાઇ છે જેનો મકરપુરાથી અમદાવાદ કૃષ્ણનગરના રૂટ પર રવિવારે પ્રારંભ કરાયો છે.શહેરના મકરપુરા ડેપો ખાતે ઇલેક્ટ્રિક બસનું ચાર્જિંગ સ્ટેશન બનાવાયું છે, જ્યારે અમદાવાદમાં કૃષ્ણનગર ખાતે ચાર્જિંગ સ્ટેશન છે. મકરપુરા ડેપોથી રેલવે સ્ટેશન ડેપો અને અમિત નગરથી અમદાવાદ જાય છે. બસનું ભાડું રૂા.167 રખાયું છે, જ્યારે વોલ્વોમાં રૂા.250 છે. અમદાવાદથી સવારે 10 અને 11 વાગે, જ્યારે વડોદરાથી અઢી અને સાડા ત્રણ વાગ્યે મકરપુરાથી બસ ઉપડે છે.ઇલેક્ટ્રિક બસનો યુગ શરૂ થયો છે. રાજ્યના પ્રથમ રૂટ તરીકે અમદાવાદ-વડોદરાની બે ઇન્ટરસિટી મુકાઇ છે. એસી હોવા છતાં વોલ્વો કરતાં ભાડું ઓછું છે. સરકારે કેવડીયાથી પહેલા અમદાવાદ વડોદરા રૂટ ઉપર ઇલેક્ટ્રિક બસ શરૂ કરાઇ છે જેનો મકરપુરાથી અમદાવાદ કૃષ્ણનગરના રૂટ પર રવિવારે પ્રારંભ કરાયો છે.શહેરના મકરપુરા ડેપો ખાતે ઇલેક્ટ્રિક બસનું ચાર્જિંગ સ્ટેશન બનાવાયું છે, જ્યારે અમદાવાદમાં કૃષ્ણનગર ખાતે ચાર્જિંગ સ્ટેશન છે. મકરપુરા ડેપોથી રેલવે સ્ટેશન ડેપો અને અમિત નગરથી અમદાવાદ જાય છે. બસનું ભાડું રૂા.167 રખાયું છે, જ્યારે વોલ્વોમાં રૂા.250 છે. અમદાવાદથી સવારે 10 અને 11 વાગે, જ્યારે વડોદરાથી અઢી અને સાડા ત્રણ વાગ્યે મકરપુરાથી બસ ઉપડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!