29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home એન્ટરટેનમેન્ટ Oo Antava ની એક્ટ્રેસનો વધારી દીધો ફિલ્મનો ચાર્જ, સાઉથની બીજી સૌથી મોટી...

Oo Antava ની એક્ટ્રેસનો વધારી દીધો ફિલ્મનો ચાર્જ, સાઉથની બીજી સૌથી મોટી એક્ટ્રેસ બની સમાંથા, જાણો કેટલી છે ફી ?

0
377

સાઉથ ફિલ્મોની સુપર સ્ટાર સમાંથાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ નયનતારા પછી સમાંથા સાઉથ ની બીજી સૌથી મોટી અને ઉંછી ફી વસૂલ કરતી એક્ટ્રેસ બની ગઇ છે.

સાઉથ ની સૌથી લોકપ્રિય અભિનેત્રી સમાંથાને શોબિજ ઇંડસ્ટ્રીમાં 12 વર્ષ થઇ ગયા છે. સમાંથાને સાઉથની ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીમાં ટોપની અભિનેત્રીની યાદીમાં ગણાવામાં આવે છે. ફિલ્મ, વેબ સિરિઝમાં ધમાલ મચાવી રહેલી સમાંથાએ થોડા સમય પહેલા આવેલું ગીત Oo Antava ખૂબ જ લોકપ્રિય થયું હતું. એક પછી એક સફળતા મળતા જ સમાંથાએ તેની ફી માં વધારો કરી દીધો છે.

જાણો સમાંથા કેટલી ફી છે ?

સમાંથા, નયનતારા પછી સાઉથ ની બીજા નંબરની એક્ટ્રેસ બની ગઇ છે ત્યારે મીડિયા રીપોર્ટ મુજબ સમાંથા હવે ફિલ્મ માટે 3-5 કરોડ રૂપિયાનો ચાર્જ વસૂલ કરી રહી હોવાની વિગતો મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેમની ફી પ્રોડક્શન હાઉસ પર નિર્ભર કરે છે. સમાંથાએ પોતાનું સુપરહિટ સોંગ Oo Antava માટે 5 કરોડ રૂપિયાનો ચાર્જ વસૂલ કર્યો હતો. સમાંથાની સતત પ્રગતિથી ચાહકોમાં ખુશીનો પાર રહ્યો નથી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!