ગાંધીનગર ખાતે કમલમની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશાળ રંગોળી નિહાળી હતી. પીએમ મોદીના સ્વાગતને લઇને કમલં ખાતે પ્રધાનમંત્રી નું સુંદર ચિત્ર તૈયાર કરવામાં આવ્યું હતું.