38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસા તાલુકા પંચાયત ખાતે સરપંચ એસોસિએશનની બેઠક

અરવલ્લી : મોડાસા તાલુકા પંચાયત ખાતે સરપંચ એસોસિએશનની બેઠક

0
226

મોડાસા તાલુકા સરપંચ એસોસિએશન ની સામાન્ય સભા મોડાસા તાલુકા પંચાયત ના સભાખંડ ખાતે મોડાસા તાલુકા સરપંચ એસોસિએશન ના પ્રમુખ પરમાર જયાબા કિરણસિંહજી ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી જેમા જેમાં નવીન સરપંચ શ્રી ઓ નું સન્માન કરવામાં આવ્યું અને આવનારા દિવસોમાં સંગઠન વધુ મજબૂત કરવાની સાથે ગામડાં ઓ નો વિકાસ ખૂબ સારી રીતે કરવામાં આવે એ બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવી આ મિટિંગ માં મંત્રી શ્રી જયેશભાઇ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું મિટિંગ માં અંતે આભારવિધિ સાથે સભાનું કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!