34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home પીપલ જેસીસ મિલ્ક કમિટી અને જાયન્ટ્સ મોડાસા દ્વારા મિલ્ક ડે ની ઉજવણી

જેસીસ મિલ્ક કમિટી અને જાયન્ટ્સ મોડાસા દ્વારા મિલ્ક ડે ની ઉજવણી

0

અરવલ્લી જિલ્લા મોડાસામાં છેલ્લા 46 વર્ષથી ચાલતી જે. સી. સ.મિલ્ક કમિટી કે જેના દ્વારા મોડાસા શહેરમાં દૂધ.છાસ વિતરણ સાથે સાથે જરૂરિયાત વ્યક્તિ ઓને રોજગારી પૂરી પાડવાનું કામ કરે છે. તેવી મિલ્ક કમિટી . જાયન્ટ્સ મોડાસા દ્વારા વિશ્વ મિલ્ક ડે ની ઉજવણી રેલવે ગ્રાઉન્ડ હનુમાનજી મંદિરમા. ગરીબ બાળકોને દૂધ વિતરણ કરી કરવામાં આવી. જેમાં સંસ્થાના ચેરમેન નવનીત પરીખ. નિલેશ જોશી.અમિત કવિ. ધર્મેન્દ્ર સિંહ રાઠોડ મુકુન્દ શાહ પ્રવીણ પરમાર હાજર રહ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!