38 C
Gujarat
Sunday, July 12, 2026
Home એન્ટરટેનમેન્ટ ટાઈગરને છોડીને અન્ય કોઈ સાથે ફરવા નીકળી દિશા પટની, કેમેરો જોઈ છુપાવ્યો...

ટાઈગરને છોડીને અન્ય કોઈ સાથે ફરવા નીકળી દિશા પટની, કેમેરો જોઈ છુપાવ્યો ચહેરો

0
173

બોલિવુડ એક્ટ્રેસ દિશા પાટની એક એવી એક્ટ્રેસ છે, જેના ફેન ફોલોઇંગ સમયની સાથે ખૂબ જ વધી રહ્યા છે. એક્ટ્રેસે જ્યારથી ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો છે, ત્યારથી તેનું નામ હંમેશાં ટાઇગર શ્રોફની સાથે જોડાતું રહ્યું છે. બંને પોતાના સંબંધને તો નથી સ્વીકારતા પરંતુ, થોડાં-થોડાં દિવસે બંને સમય સમય પર સાથે જરૂર જોવા મળે છે, પરંતુ આ વખતે દિશા કોઈ બીજાની સાથે જ જોવા મળી અને કેમેરાને જોતાની સાથે જ તે પોતાનો ચહેરો છુપાવવા લાગી.

દિશા પાટનીની સુંદરતાના દિવાના ઘણા છે, પરંતુ આ દિવાનાઓને એ વાતનો અંદાજો પણ નહીં હોય કે દિશા અને ટાઈગરની વચ્ચે કંઈક ને કંઈક તો જરૂર છે. પરંતુ હાલમાં જ તે એક અજાણ્યા વ્યક્તિની સાથે જોવામાં આવી. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક્ટ્રેસ પોતાના એક મિત્રની સાથે ઇવનિંગ વૉક પર નીકળી હતી. કેમેરાએ જેવો તેની તરફ ફોકસ કર્યો કે તરત તે પોતાનો ચહેરો કેપથી છુપાવવા લાગી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!