28 C
Gujarat
Friday, August 21, 2026
Home પીપલ મોડાસા : જીતપુર દુધ મંડળીના સેક્રેટરી નિવૃત્ત થતાં વિદાય સમારોહ

મોડાસા : જીતપુર દુધ મંડળીના સેક્રેટરી નિવૃત્ત થતાં વિદાય સમારોહ

0
205

મેરા ગુજરાત, અરવલ્લી

મોડાસા તાલુકાની જીતપુર દુધ મંડળીના સેક્રેટરી માનાભાઈ પટેલ તથા સેવા મંડળીના સેક્રેટરી ધુળાભાઈ ‌(ડી કે ,) પટેલ નિવૃત્ત થતા આજે સાબરડેરીના ડીરેકટર ભીખુસિહજી પરમાર સાહેબ અને મોડાસા માર્કેટ યાર્ડ ના પૂર્વ ચેરમેન જીતપુર દૂધ તથા સેવા મંડળીના ચેરમેન શામળભાઇ પટેલ , ધુળાભાઈ પટેલ અરવિંદભાઈ પટેલ સવજીભાઈ પટેલ સવજીભાઈ પટેલ તથા ગામના યુવાનો મહિલાઓ તથા દરેક સભાસદો ની હાજરીમાં તેમનો વિદાય સમારંભ યોજાયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!