38 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ સાબરકાંઠા : પાલ ગામે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઉજવણી કરી

સાબરકાંઠા : પાલ ગામે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઉજવણી કરી

0
187

વિજયનગર તાલુકા ના પાલ સંચરાઈ માતાજી મંદિર આગળ અને વિરાજલી વન માં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિજયનગર ફોરેસ્ટ સ્ટાફ દ્વારા ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત વૃક્ષારોપણ તેમજ પ્લાસ્ટિક એકત્રીકરણ કરી ઉજવણી કરવામાં આવી જેમાં નોર્મલ રેંજ ના આર.એફ.ઓ.ડી આર મકવાણા,તેમજ વનપાલ કે એલ દરગા, વન રક્ષક. એલ પી દૈયા,એસ એસ બોદર,એસ પી સોલંકી વિસ્તરણ રેંજ માંથી ધરનિધરભાઈ પાંડવ તેમજ સ્થાનિક લોકો પણ મોટી સંખ્યા હાજર રહ્યા હતા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!