જો તમે પણ તમારા ઘર માટે રિમોટથી કંટ્રોલ થાય તેવો પંખો લેવા માંગો છો તો અમે તમને એક આકર્ષક પંખા અને તેના દમદાર ફીચર્સ વિશે જણાવીશું. અહીંયા તમને એક એવા સીલિંગ ફેન વિશે જાણકારી આપીશું જે રિમોટ કંટ્રોલ સાથે આવે છે. આ પંખાનું નામ ZunVolt Avian Ceiling Fan છે. તમે ઘરમાં ગમે ત્યાંથી આ પંખાને રિમોટ કંટ્રોલથી ઓપરેટ કરી શકો છો. તેથી હવે તમારે બેડ પરથી ઉભા થઇને પંખો ઓન-ઑફ કે સ્પીડ વધારવા માટે માથાકૂટ નહીં કરવી પડે. આ મેક ઇન ઇન્ડિયા ફેન છે, જે 65 ટકા સુધી વીજળી બચાવે છે. રિમોટ કંટ્રોલ સાથે આવતા આ પંખાની કિંમત 4290 રૂપિયા છે, પણ તેના પર 40 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આ પંખો તમને 2499 રૂપિયામં પડશે. તે ઉપરાંત Flipkart Axis બેંક કાર્ડ ઉપર 5 ટકાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ પ્રાપ્ત થાય ચે. તે ઉપરાંત 24 મહિનાની મેન્યુફેક્ચરિંગ વોરંટી પણ પૂરી પાડવામાં આવી છે. આ પંખાની મોટરની સ્પીડ 350 RPM છે. તે 30W વીજળી ખર્ચ કરે ચે. તેની બ્લેડ સ્વીપ સાઇડ 120mm છે. તેમાં 5 સ્પીડ સેટિંગ આપવામાં આવ્યા છે. સાથે જ 2 વર્ષની વોરંટી પણ આપવામાં આવી છે. તે કોઇપણ ઇન્ટેરિયર સાથે આકર્ષક લૂક આપશે.





