38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ સાબરકાંઠા : હિંમતનગર નગરપાલિકાના BJP કોર્પોરેટર ની દાદાગીરી, કોન્ટ્રાક્ટરને સરકારી આવાસોના કામ...

સાબરકાંઠા : હિંમતનગર નગરપાલિકાના BJP કોર્પોરેટર ની દાદાગીરી, કોન્ટ્રાક્ટરને સરકારી આવાસોના કામ કરાવી પૈસા ન આપતા પોલિસમાં અરજી

0
209

હિંમતનગરમા ભાજપના કોર્પોરેટરે સરકારી આવાસો ના કામ કરાવી કોન્ટ્રાક્ટરને પૈસા ના આપતા A ડિવિઝનમાં અરજી આપી

વિનાયક નગરમાં રહેતા જગદીશભાઈ એ આપેલી અરજી મુજબ ભાજપના કોર્પોરેટર ગોપાલભાઈ પ્રજાપતિ એ સરકારી આવાસોનો કોન્ટ્રાક્ટ રાખ્યા બાદ લેબર કોન્ટ્રાક્ટ જગદીશભાઈ ને આપ્યો હતો. જે તે સમયે લેબર પેટે 2,74,000 નક્કી થયા હતા તેમને થોડા ઘણા પૈસા આપ્યા હતા 60,000 રૂપિયા લેવાના બાકી નીકળતા હતા ત્યારે કોન્ટ્રાક્ટર જગદીશભાઈએ કોર્પોરેટર ગણપતભાઇ પ્રજાપતિ ને ફોન કરી પૈસા માંગતા તેઓએ પોલિટિશિયન છું મારી પાસે સત્તા છે તારા પૈસા નહીં મળે અને બિભત્સ ગાળો આપી થાય એ કરી લેવાની ધમકી આપી હતી ત્યારે આ બાબતે કોન્ટ્રાક્ટરે હિંમતનગર એ ડીવીઝનમાં અરજી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!