38 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભાજપ યુવા મોરચા દ્વારા મેઘરજમાં રક્તદાન...

શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભાજપ યુવા મોરચા દ્વારા મેઘરજમાં રક્તદાન શિબિર

0
194

ભારતીય જનતા યુવા મોરચા અરવલ્લી જિલ્લા યુવા મોર્ચા દ્વારા ભારતીય જનસંઘના સ્થાપક આદરણીય ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ના બલિદાન દિવસ નિમિત્તે આયોજિત રક્તદાન શિબિર મેઘરજ યુવા મોરચા દ્વારા શ્રીજી બાપા નર્સિંગ કોલેજ મેઘરજ ખાતે યોજાયો આ પ્રસંગે આદિ જાતિ મોરચાના મહામંત્રી પી, સી. બરંડા અરવલ્લી યુવા મોરચાના પ્રમુખ અમિષ ભાઈ પટેલ, અરવલ્લી યુવા મોરચાના પ્રભારી વીજેશભાઈ પરમાર, સંગઠન પ્રમુખ ભુપતસિંહ ચૌહાણ, મહામંત્રી મહેશભાઈ ઉપાધ્યાય, અરવલ્લી યુવા મોરચાના ઉપપ્રમુખ પરેશભાઈ પટેલ, અરવલ્લી યુવા મોરચાના મહામંત્રી સચિન ભાઈ બરંડા, અરવલ્લી આદિ જાતિ મોરચાના મહામંત્રી બળવંતભાઈ, અરવલ્લી ઉપપ્રમુખ પાવન પટેલ, અરવલ્લી કારોબારી સભ્ય ધર્મેન્દ્ર સિંહ રાઠોડ, અરવલ્લી યુવા મોરચાની કારોબારી સભ્ય ધવલ ભાઈ ભાટીયા, શ્રીજી બાપા નર્સિંગ કોલેજના સંચાલક મહેશભાઈ પટેલ, ધંધુકા વિધાનસભાના પ્રભારી કનુભાઈ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય જીતુભાઈ, તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન સોલંકી ચીમનભાઈ, સંજયભાઈ ચૌધરી,મેઘરજ યુવા મોરચા પ્રમુખ અનિલભાઈ પંચાલ, મહામંત્રી સુરેશ ડામોર, ઉપસ્થિત રહે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!