38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ રાજસ્થાન પોસ્કો ના ગુનામાં નવ વર્ષથી નાસતા-ફરતા આરોપીને સાબરકાંઠા એસઓજીએ ઝડપી પાડયો

રાજસ્થાન પોસ્કો ના ગુનામાં નવ વર્ષથી નાસતા-ફરતા આરોપીને સાબરકાંઠા એસઓજીએ ઝડપી પાડયો

0
181

ભોગ બનનાર મહિલા સહિત આરોપીને હિંમતનગર બસ સ્ટેન્ડ આગળથી ઝડપી પાડ્યો

સાબરકાંઠા એસ.ઓ.જી એ.ટી.એસ ચાટર ના ગુનામાં ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સાબરકાંઠા એસ.ઓ.જી.ની બાતમી મળી હતી કે રાજસ્થાનથી નવ વર્ષ અગાઉ પોસ્કો ના ગુનામાં નાસતો ફરતો આરોપી હિંમતનગર બસ સ્ટેન્ડ આગળ ઉભો હોય તેવી બાતમીના આધારે સાબરકાંઠા એસોજીએ હિંમતનગર બસ સ્ટેશન આગળ જઈ તપાસ કરતા રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ જીલ્લાના નીમ્બાહેડ પોલીસ સ્ટેશન નો આરોપી હિંમતનગર બસ સ્ટેશન આગળ વાહનની રાહ જોઈ ઉભો રહ્યો હતો ત્યારે એસ ઓ જી ટીમ જઈને આરોપીને ભોગ બનનાર મહિલા સહિત ઝડપી પાડયો હતો.

છેલ્લા નવ વર્ષથી અફહરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી એસઓજીએ બી ડિવિઝન પોલીસ ને આપ્યો હતો. બી ડિવિઝન પોલીસ છે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!