અરવલ્લી : ભિલોડા નો હાથમતી બ્રિજ જર્જરિત, ભારે વાહનો માટે અવર-જવર બંધ થતાં, વૈકલ્પિક વ્યવસ્થા ની માંગ
અરવલ્લી AAP ની ગ્રામ્ય વિસ્તારોમાં બેઠક, ભિલોડાના મેરાવાડા ખાતે બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા
અરવલ્લી જિલ્લામાં દોઢ મહિના સુધી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન, કલેક્ટર પ્રશસ્તિ પારીકની અધ્યક્ષતામાં બેઠક
સત્તા-સંગ્રામ અને સવાલો : સબલપુર ગ્રામજનો મોડાસા નગરપાલિકા માં જવા તૈયાર નથી, કલેક્ટર કચેરી ગુંજી, પોલિસ અને ગ્રામજનો વચ્ચે શાબ્દિક યુદ્ધ !!!
અરવલ્લી જિલ્લામાં ઊલટી ગંગા!! જિલ્લા સેવા સદનની બારીમાંથી ગુટકા ની પિચકારી મારવાની પરંપરા, પિચકારી સમયે ટોડ જેવી ચાંચ બનાવતા બાબુ
અરવલ્લી SP ના હસ્તે પોલિસ સ્ટાફના બાળકોને સન્માનિત કરાયા, 31 બાળકોને પ્રોત્સાહિત કરાયા
પાટણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ, તળાવ તૂટવાથી પાણી ભરાયા
અરવલ્લી : સરકારી ઈજનેરી કોલેજ, મોડાસા ખાતે છ દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો
અરવલ્લી : મોડાસા ઘાંચીવાડા મહિલા મંડળ અને યુવા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે હેલ્થ અવેરનેસ કાર્યક્રમ
રાજ્ય સરકારે અરવલ્લી જિલ્લાને નવીન 6 બસ ફાળવી, રાજ્યકક્ષાના મંત્રી ભિખુસિંહજી પરમારે બતાવી લીલીઝંડી
અરવલ્લી : મોડાસાની જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલમાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ-2026ની ભવ્ય ઉજવણી
વાણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના પાંચ કર્મચારીઓએ 14,500 ફૂટ ઊંચાઈએ આવેલ હમ્પ્ટા પાસ ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો
અરવલ્લી: બાલશક્તિ પોષણ આહાર હેરાફેરી કેસમાં ચાર સામે ફરિયાદ, ગેરકાયદે હેરાફેરીમાં કોની-કોની સંડોવણી?
અરવલ્લી : શામળાજી પોલીસે જાબચિતરિયા નજીક ટહેલતા વોન્ટેડ રાજસ્થાની બુટલેગરને દબોચી લેતા હોંશ ઉડ્યા
અરવલ્લી : LCBએ શામળાજી કડવથ ગામ નજીક ઇકો કારમાંથી 2.56 લાખના દારૂ સાથે ત્રણ બુટલેગરોને ઝડપ્યા