ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષ ના વરિષ્ઠ આગેવાન, ગુજરાત સરકારના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભિલોડા વિધાનસભાના ધારાસભ્ય અનિલ જોશીયારા નિધનને લઇને મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે શોક વ્યક્ત કર્યો, ગાંધીનગર ખાતેથી તેમણે જણાવ્યું કે, પરમકૃપાળુ પરમાત્મા તેમની દિવ્ય આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવાર સ્વજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે.





