29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત જીવણજી નઈ રે જવા દઉં આજ કે વનમાં રાતલડી રાખુ રે… યુવાધન...

જીવણજી નઈ રે જવા દઉં આજ કે વનમાં રાતલડી રાખુ રે… યુવાધન ગરબે ઘૂમ્યુ, SP સંજય ખરાત પહોંચ્યા

0
203

અરવલ્લી જિલ્લામાં છઠ્ઠા નોતરે ખેલૈયાઓ મનમુકીને ગરબે ઘુમતા નજરે પડ્યા હતા. મોડાસા શહેરના અર્બુદા નવરાત્રી મહોત્સવમાં ભારે ભીડ જામી હતી અને ખેલૈયાઓથી મેદાન ભરાઈ ગયું હતું. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે આવી પહોંચ્યા હતા…

તો બીજી બાજુ રમઝટ નવરાત્રી મહોત્સવમાં પણ ખેલૈયાઓનો ધસારો જોવા મળ્યો હતો. ખેલૈયાઓએ ગરબે ઘુમીને માતાજીની આરાધના કરી હતી. જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે પણ રમઝટ નવરાત્રી મહોત્સવની મુલાકાત કરતા આયોજકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું..

જુઓ ગરબા મહોત્સના કેટલાક ફોટોગ્રાફ્સ જોવા ક્લીક કરો – એ હાલો…. મન મોર બની થનગનાટ કરે…. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!