32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત છોટાઉદેપુર: નસવાડીના લીંડા મોડેલ સ્કૂલમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી, પ્રાણીઓના રક્ષણ વિશે...

છોટાઉદેપુર: નસવાડીના લીંડા મોડેલ સ્કૂલમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી, પ્રાણીઓના રક્ષણ વિશે સમજ અપાઈ

0
203

નસવાડી તાલુકાના લીંડા મોડેલ સ્કૂલમાં વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ઉજવાયું શાળાના વિદ્યાર્થીઓ ને પ્રાણીઓ ના રક્ષણ વિશે સમજ અપાઈ

છોટાઉદેપુર રેંજ ફોરેસ્ટ વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ઉજવાઈ રહ્યો છે તેણે અનલક્ષી નસવાડી રેંજ ફોરેસ્ટ, વિસ્તરણ રેંજ નસવાડી દ્વારા ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ દ્વારા ચાલતી મોડેલ સ્કૂલ લીંડા ખાતે વિદ્યાર્થીઓ ને વન્ય પ્રાણી તેમજ શરીશ્રુપો તેમજ દીપડા રીંછ સામે રક્ષણ મેળવવા તેમજ સાપની અલગ અલગ જાતિનું નિરીક્ષણ કરાવવામાં આવ્યું અને પ્રાણીઓની રક્ષા કરવા માટે નાયબ વન સરક્ષક કે. એમ. દેસાઈ એ વિસ્તૃત માહિતી આપી હતી તે સમયે ડી. સી. એફ. કંચનભાઈ બારીયા નસવાડી વિસ્તરણ રેંજના આર. એફ. ઓ. રાકેશભાઈ રાઠવા તેમજ વન વિભાગના કર્મચારીઓ મોડેલ સ્કૂલના આચાર્ય તેમજ ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જયારે વડોદરાથી આવેલ વાઈલ્ડ લાઈફ ની ટીમ દ્વારા સાપ અજગર ની રક્ષા કેવી રીતે કરવી તેમજ પ્રત્યક્ષ તેમની સાથે લાવેલ અલગ અલગ પ્રજાતિ ના સાપ બતાવી વિદ્યાર્થી ઓ ને તેમજ ગ્રામજનોને માહિતી આપી હતી.

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!