37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home કરંટ ઇશ્યુ સાબરકાંઠા: વિધાનસભાની ચૂંટણીને લઇને વિજયનગરમાં ફ્લેગ માર્ચ

સાબરકાંઠા: વિધાનસભાની ચૂંટણીને લઇને વિજયનગરમાં ફ્લેગ માર્ચ

0
189

વિજયનગર શહેર અને બજારમાં આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ હતી.વિજયનગર પોલીસ મથક દ્વારા યોજાયેલી આ ફ્લેગ માર્ચમાં પીએસઆઇ એ.બી.ચૌધરી પોલીસ સ્ટાફ તેમજ અન્ય દળોના જવાનો પણ જોડાયા હતા.સમગ્ર શહેરમાં અને બજારમાં આ માર્ચ દરમિયાન નાગરિકો અને વેપારીઓ અને આમજનતામાં જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો રહ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!