29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : સાકરીયા હનુમાન મોરી પ્રાથમિક શાળાના શિક્ષિકાએ જન્મ દિવસે શાળાના બાળકો...

અરવલ્લી : સાકરીયા હનુમાન મોરી પ્રાથમિક શાળાના શિક્ષિકાએ જન્મ દિવસે શાળાના બાળકો સાથે કેક કાપી વ્યંજનો સાથે ભોજન પીરસ્યું

0
111

 

ગુજરાત સરકાર દ્વારા ચાલતી પ્રાથમિક સ્કૂલો જેના અંદર માં નાના ભણતા ભૂલકાઓ બાળકોને આજે સરકાર દ્વારા સ્કૂલોમાં મધ્યાન ભોજન યોજના શરૂ કરી અને બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવતો હોય છે ત્યારે તેમાં એવો પણ એક નિયમ છે કે સ્કૂલોમાં ગ્રામજનો અથવા તો કોઈપણ વ્યક્તિ દ્વારા તેમને તિથિ ભોજન પીરસવામાં આવે. છે જેના કારણે બાળકો કુપોષણ અથવા તો કોઈ બાળક ભૂખ્યું ન ભણે તેવા સરકારના અભિગમ રહેતા હોય છે ત્યારે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં સાકરીયા ગામના હનુમાન મોરી પ્રાથમિક સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ચેતનાબેન કડિયા દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે બાળકોને ખુબ સરસ તિથિ ભોજન પીરસવામાં આવ્યું હતું જે આજે બાળકોને ખૂબ આનંદ થયો હતો ત્યારે એવું કહેવાય છે કે તો તમે જન્મદિવસ બાર હોટેલ માં ઉજવો છો અને ખોટા ખર્ચ કરો છે અને લોકો વેસ્ટન કલ્ચર તરફ વળી વળી રહ્યા છે ત્યારે એ છોડી આવા અંતરિયા વિસ્તારમાં વસતા નાના ભૂલકાઓને આવા ભોજન તથા વ્યંજનો જમવા નથી મળતા તો ખરેખર આવી શાળાઓમાં તમે જમાડો તો ખરેખર સાચે જ અર્થમાં તમારો જન્મદિવસ ની ઉજવણી ખુશી મળશે તો આ જન્મદિવસ ની ઉજવણી ને શાળા ના પ્રિન્સીપાલ આશિષભાઈ પટેલે બિરદાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!