38 C
Gujarat
Sunday, July 12, 2026
Home શિક્ષણ Best of luck : બોર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને ‘મેરા...

Best of luck : બોર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને ‘મેરા ગુજરાત’ તરફથી શુભેચ્છાઓ

0
444

ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ આપવા જઇ રહેલા તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને મેરા ગુજરાત પરીવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

ગુજરાત બોર્ડની પરીક્ષા 28 માર્ચ એટલે કે, સોમવારથી શરૂ શરૂ થવાની છે, ત્યારે આ પરીક્ષા શરૂ થાય તે પહેલા જ વિદ્યાર્થીઓ કેટલીક અસંજસમાં મુકાયા છે. પેપર આવે ત્યારે મુંઝાવું નહીં અને કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.

પરીક્ષા આપો ત્યારે શું કરવું?
–  પ્રશ્નપત્ર હાથમાં આવે એટલે પહેલાં વાંચી જવું જોઈએ
– પ્રશ્નપત્ર વાંચ્યા બાદ જે આવડતું હોય તે ટીક કરીને પહેલા લખી લો
– જે ન આવડતું હોય તેના પર પહેલા ફોક્સ ન કરવું.
– છેલ્લે જ્યારે બધુ આવડતું હોય તે લખાઈ જાય પછી ન આવડતું હોય તેના પર ધ્યાન આપવું,

પરીક્ષા પહેલા શું કરવું?
– પરીક્ષા પહેલા શિક્ષક સાથે બેસીને મનમાં રહેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવું
– પરીક્ષા આપવા જતા પહેલા મગજ શાંત રાખો
– પરીક્ષા પહેલા માતા-પિતા સાથે ડિસકશન કરવું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!