32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત ભિલોડા તાલુકાના ચિબોડા ગામમાં સી.એન.જી કાર ભડભડ સળગી ઉઠી

ભિલોડા તાલુકાના ચિબોડા ગામમાં સી.એન.જી કાર ભડભડ સળગી ઉઠી

0
136

ભિલોડા,તા.૦૬

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ચિબોડા ગામના ૬૮ વર્ષીય ખેડૂત ઉમેદસિંહ મોતિસિંહ ચંપાવત નો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો હતો.ખેડૂત કાર લઈ ને ખેતર થી ઘરે આવ્યા બાદ સી.એન.જી કાર એકા-એક અગમ્ય કારણોસર ભડભડ સળગતા આગના ગોટે ગોટા દુર – દુર સુધી પ્રસર્યા હતા.આગની જ્વાળાઓમાં કાર ભસ્મમીભુત થઈ ગઈ હતી.ઘટના સ્થળે લોકોના ટોંળે – ટોંળા એકત્રિત થઈ ગયા હતા.આગ બુજવવા પાણીનો મારો ચલાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!