ભિલોડા,તા.૦૬
Advertisement
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ચિબોડા ગામના ૬૮ વર્ષીય ખેડૂત ઉમેદસિંહ મોતિસિંહ ચંપાવત નો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો હતો.ખેડૂત કાર લઈ ને ખેતર થી ઘરે આવ્યા બાદ સી.એન.જી કાર એકા-એક અગમ્ય કારણોસર ભડભડ સળગતા આગના ગોટે ગોટા દુર – દુર સુધી પ્રસર્યા હતા.આગની જ્વાળાઓમાં કાર ભસ્મમીભુત થઈ ગઈ હતી.ઘટના સ્થળે લોકોના ટોંળે – ટોંળા એકત્રિત થઈ ગયા હતા.આગ બુજવવા પાણીનો મારો ચલાવ્યો હતો.
Advertisement
Advertisement