આગામી ૨૦૨૪ની લોકસભાની ચૂટણીના પડઘમ વાગતાં જ વહીવટી તંત્રે પણ આગોતરી તૈયારીઓના ભાગરૂપે બેઠકોનો દોર આરંભી દીધો છે.સરહદી રાજ્ય રાજસ્થાનના પાટીયા પોલીસ સ્ટેશન ખાતે વિજયનગરના ચિઠોડા પોલીસ અધિકારી કે .બી.ખાંટ અને . પાટીયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ,અમ્મેદીલાલ જી.મેણા વચ્ચે આજરોજ બેઠક યોજી હતી અને સુરક્ષા સંદર્ભે ચર્ચા કરી હતી.
રિપોર્ટર,લલિત ડામોર





