હાલ માં પાન કાર્ડ હોલ્ડર્સ માટે ખૂબ જ સારી વાત છે. જેમાં સરકારે PAN અને આધારને લિંક કરવા માટે એલર્ટ છે. જો તમે અત્યાર સુધી PAN અને આધારને લિંક નથી કરાવ્યું તો તમારે મોટા પાયે નુકશાન કરવું પડશે . જો કે આધાર કાર્ડ અને પાન કાર્ડ માં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંથી એક છે. ત્યારે તમે 31 માર્ચ ની પહેલા તેને લિંક નહીં કરો તો તમારું આધાર નિષ્ક્રિય થઈ જશે. જો કે તે યાદ રાખો કે માર્ચ 31 માં માત્ર 3 દિવસ બાકી છે. જેમાં ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાથી લઈને મોટા બેંકિંગ ટ્રાન્ઝેક્શન સુધી, આધારને PAN કાર્ડ સાથે લિંક કરવું પડશે. ત્યારે આ આધાર કાર્ડ સાથે લિંક ન કરાવ્યું દંડ ભરવો જોશે .
જો કે આ PAN હવે અમાન્ય થશે ત્યારે તેને લિંક નહીં કરો તો તમારું PAN આવકવેરા કાયદાની કલમ-139AA મુજબ અમાન્ય ગણાશે. જો કે સ્થિતિમાં તમે ITR ઓનલાઈન ફાઇલ પણ કરી શકશો નહીં. જેમાં આમાં તમારું ટેક્સ રિફંડ રોકાઈ શકાય છે. આ ઉપરાંત નાણાકીય વ્યવહાર માં પાન નો ઉપયોગ નહિ કરી શકો.




