27 C
Ahmedabad
Monday, May 13, 2024

જાણો આ કારણથી ડોલર સામે રૂપિયો મજબૂત થયો


હાલ માં ભારતીય રૂપિયો શરૂઆતના કારોબારમાં અમેરિકી ડોલર સામે 23 પૈસા મજબૂત થઈને રૂ. 75.93 પર પહોંચ્યો છે. ત્યારે વેપારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક શેરબજારોમાં સાનુકૂળ વલણ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ માં થયેલ વધારો આની પાછળ જવાબદાર છે .

Advertisement

આજે ડોલર સામે રૂપિયાની ની સ્થિતિ મજબૂત
આંતર-બેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો આજે 75.97ના ભાવે ખુલ્યો હતો અને થોડા જ સમયમાં તે મજબૂત થઈને 75.93 રૂપિયા પ્રતિ ડોલર થઈ ગયો છે. ત્યારબાદ પાછલા ટ્રેડિંગ દિવસે રૂપિયો પ્રતિ ડૉલર 76.16 પર બંધ થયો હતો.

Advertisement

બ્રેન્ટ ક્રૂડ ઘટીને 110 ડોલર પ્રતિ બેરલ થયું
ત્યારે હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે, ક્રૂડ ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 1.53 ટકા ઘટીને $110.76 પ્રતિ બેરલ આગળ વધ્યું હતું. ત્યારે ,ડૉલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય કરન્સી સામે ડૉલરની મજબૂતાઈ આપી શકે છે , તે 0.06 ટકા ઘટીને 98.99 થયો હતો. ત્યારે શેર બજારના 11:30 વાગ્યે સેન્સેક્સ 241.32 પોઈન્ટ્સ અથવા 0.42 ટકાના વધારા સાથે 57,834 પર ટ્રેડ થયો હતો .

Advertisement

વિદેશ ના રોકાણકાર કરનારા બજારમાંથી નાણાં ઉપાડ ચાલુ રાખ્યું
શેરબજારોમાંથી ઉપલબ્ધ માહિતી અનુસાર ભારતીય બજારમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોને પાછા ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!