33 C
Gujarat
Wednesday, July 15, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લા ના પત્રકારો માટે વિવિધ સેવાઓનો કેમ્પ

અરવલ્લી જિલ્લા ના પત્રકારો માટે વિવિધ સેવાઓનો કેમ્પ

0
106

અરવલ્લી જિલ્લાના પત્રકારો અને મીડિયાકર્મીઓ માટે અને તેમના પરિવાર માટે અરવલ્લી જિલ્લા માહિતી વિભાગ અને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કેમ્પ યોજાયો

કેમ્પમાં પોસ્ટ વિભાગની એક્સીડેન્ટલ ઇન્સ્યોરન્સ પોલિસી સ્વ ખર્ચે સ્થળ ઉપરજ મેળવ્યા , આયુષ્માન કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ અને અન્ય માહિતી આપવામાં આવી
અને e-kyc ની સુવિધાઓ સ્થળ ઉપર ઉપલબ્ધ કરવામાં આવી

 

અરવલ્લી જિલ્લાના પત્રકારશ્રીઓ અને મીડિયાકર્મીઓ માટે અને તેમના પરિવાર માટે અરવલ્લી જિલ્લા માહિતી વિભાગ અને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કેમ્પ યોજાયો. કેમ્પમાં પોસ્ટ વિભાગની એક્સીડેન્ટલ ઇન્સ્યોરન્સ પોલિસી સ્વ ખર્ચે સ્થળ ઉપરજ મેળવ્યા , આયુષ્માન કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ અને અન્ય માહિતી આપવામાં આવી
અને e-kyc ની સુવિધાઓ સ્થળ ઉપર ઉપલબ્ધ કરવામાં આવી.જિલ્લાના પત્રકારોએ તેમના પરિવાર સાથે આ કેમ્પનો લાભ લીધો હતો.જેમાં તમામ સુવિધાઓનો લાભ લીધો હતો.

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને અરવલ્લી જિલ્લા માહિતી વિભાગ તરફથી ખાસ પત્રકારો માટે એકજ જગ્યાએ સુવિધાઓ આપવામાં આવી હતી જેમાં ખાસ સરકાર શ્રીની અન્ય યોજનાઓનો લાભ અને તેમાં મહત્વ વિશે જાણકારી આપીને પ્રચાર કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો.

આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર જસવંત જેગોડા,માહિતી અધિકારી નિધિ જયસ્વાલ,માહિતી મદદનીશ,પોસ્ટ વિભાગના અધિકારીઓ અને પત્રકારશ્રીઓ સહભાગી થયાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!