શહેરા,
પંચમહાલ જિલ્લાના શહેરા મુકામે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે રાષ્ટ્રીયવાદી મુસ્લિમ પસ્માંદા મહાજ ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રિયાઝ શેખની આગેવાનીમાં શેહરા નગર ના પ્રમુખ મોહમ્મદભાઈ બંગલાવાળા અને તાલુકા ના પ્રમુખ માં સદ્દામભાઈ કોઠારી નિમણૂક કરવામાં આવી તથા શહેરા નગર ના ઉપપ્રમુખ મંત્રી ઓની પણ નિમણૂક કરવામાં આવી. ઈસ્માઈલભાઈ પોચા, અરશદભાઈ સંચાવાલા વસીમ અબ્દુલ કોઠારી ઇનુસ કરીમ સંભાલીવાલા મુસેફ પોયા સાથે સાથે પંચમહાલ જિલ્લાના આઇટી સેલની પણ નિમણૂક કરવામાં આવી હતી ઈરફાન સતાર પોચા ની આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના વિચારોને સાથે નું જોડાવાનો કાર્યક્રમ શરૂ રહેશે





