33.5 C
Gujarat
Wednesday, August 26, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસામાં શ્રીનાથ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના નવીન ભવનનું ઉદ્ધાટન

અરવલ્લી : મોડાસામાં શ્રીનાથ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના નવીન ભવનનું ઉદ્ધાટન

0

અરવલ્લી જિલ્લાના મોડાસામાં શ્રીનાથ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી ના નવિન ભવનનો ઉદઘાટન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો… મોડાસા ના કલ્યાણ ચોક વિસ્તારમાં તૈયાર થયેલા લોકર સાથેના આધુનિક ભવને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું…આ પ્રસંગે સહકાર ક્ષેત્ર ના આગેવાન મહેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.. આ સાથે જ મંડળીના રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.. રજન જ્યંતિ કાર્યક્રમ મોડાસાના ભામાશા હોલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..  મહેશભાઈએ જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રીએ સહાકારથી સમૃદ્ધિ ની શરૂઆત કરી છે, ત્યારે મંડળીએમાં લોકરની મંજૂરી આપતા, તેમણે સરકારનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!