38 C
Gujarat
Sunday, July 12, 2026
Home બિઝનેસ શેરબજારમાં વધુ એકવાર તેજીનો માહોલ રહ્યો, રૂપિયો 15 પૈસા ઘટ્યો

શેરબજારમાં વધુ એકવાર તેજીનો માહોલ રહ્યો, રૂપિયો 15 પૈસા ઘટ્યો

0
141

બીએસઇ સંવેદનશીલ સૂચકાંક (સેન્સેક્સ) 144 પોઇન્ટ વધીને 81,482 પોઇન્ટ ઉપર પહોંચ્યો હતો. સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો સતત બીજા દિવસે સાધારણ વધારા સાથે બંધ રહ્યા હતા. બીએસઇ સેન્સેક્સ પોઇન્ટ 144 પોઇન્ટ વધીને 81 હજાર 482 પર બંધ રહ્યો હતો, જ્યારે એનએસઇ નિફ્ટી-ફિફ્ટી 34 પોઇન્ટ વધીને 24 હજાર 855 પર બંધ રહ્યો હતો.

મિડ કેપ ઇન્ડેક્સ અને સ્મોલ-કેપ ઇન્ડેક્સ 0.17 ટકા વધ્યા હતા. બીએસઇમાં 21માંથી 11 ક્ષેત્રીય સૂચકાંકો વધીને બંધ રહ્યા હતા. વિદેશી હૂંડિયામણ બજારમાં અમેરિકન ડોલર સામે રૂપિયો 15 પૈસા ઘટીને 86 રૂપિયા અને 81 પૈસા પર બંધ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!