38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines વતનમાં વડા પ્રધાન, ભવ્ય ‘રોડ શો’ માં સંસ્કૃતિની ઝલક, અરવલ્લી જિલ્લાના આગેવાનો...

વતનમાં વડા પ્રધાન, ભવ્ય ‘રોડ શો’ માં સંસ્કૃતિની ઝલક, અરવલ્લી જિલ્લાના આગેવાનો બન્યા મોદીમય

0
982

અમદાવાદ હવાઈમથકથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન સ્વાગત બાદ કોબા ગામે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ સુધી રોડ-શો યોજાયો, જેમાં વિવિધ સમાજના ચાર લાખ લોકો સડકના બંને કિનારે ઊભા રહી પ્રધાનમંત્રી મોદીનું અભિવાદન કર્યું હતું,રોડ શો દરમ્યાન પ્રધાનમંત્રી દ્વારા અભિવાદન ઝીલવામાં આવ્યું રહ્યું છે.

પીએમ મોદીનો રોડ શો અમદાવાદ એરપોર્ટ થી કમલમ સુધી યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી કાર્યકરતો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પહોંચ્યા હતા, રસ્તાની બન્ને બાજી જ્યાં જુઓ ત્યાં પીએમ મોદીની એક ઝલક મેળવવા જનમેદની ઉમટી હતી. પ્રધાનમંત્રીના રોડ શોના સાક્ષી બનવા માટે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પણ પહોંચ્યા હતા, આ સાથે જ મોડાસા નગર પાલિકાની ટીમ પણ મોદીમદ બની હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!