38 C
Gujarat
Sunday, July 12, 2026
Home સાયન્સ અને ટેકનોલોજી Oppo K10 5G શું ખરેખર Best Value For Money છે કે નહિ?

Oppo K10 5G શું ખરેખર Best Value For Money છે કે નહિ?

0
271

Oppo એ હમણાં જ પોતાનો midsegement 5G smartphone લોન્ચ કર્યો છે Oppo k10 5G આજ નાં આર્ટિકલમાં આપણે તેજ વાત કરીશું કે શું આ સ્માર્ટફોન ખરેખર best value for money છે કે નહિ …

Oppo k10 5G માં આપણને એકજ variant જોવા મળે છે (8GB/128GB) અને price ની વાત કરીએ તો આપણને આ સ્માર્ટફોન Rs 17,499 થી જોવા મળે છે હવે વાત કરીએ Oppo k10 5G નાં specs વિશે..

આ સ્માર્ટફોન આપણને polycarbonate back and plastic frame ની સાથે જોવા મળે છે

Display : 6.56″ HD+ 90Hz IPS Display
Performance  : Mediatek Dimensity 810
CAMERA : 48 MP + 2 MP

FRONT : 8MP
Battery : 5000mah with 33W fast charger
Price પ્રમાણે આ સ્માર્ટફોન ખુબજ overpriced છે અને આ ફોનમાં તમને ultra wide sensor પણ મળતું નથી અને આમાં ફક્ત 90Hz જ આઇપીએસ display મળે છે જ્યારે Realme 9 pro માં તમને 120Hz ips display મળે છે અને આ Oppo k10 કરતાં vivo t1 5g best value for money છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!