38 C
Gujarat
Sunday, July 12, 2026
Home બિઝનેસ શું અત્યારે Down Market માં Cryoto માં રોકાણ કરવું કે નહી??

શું અત્યારે Down Market માં Cryoto માં રોકાણ કરવું કે નહી??

0
194
Crypto તેમજ બીજી અન્ય માર્કેટ માં તમને ખુબજ lower circuit જોવા થોડાક દિવસથી મળી રહી છે જેના પરિણામે ઘણા લોકોના પોર્ટફોલિયો નેગેટીવ જોવા મળી રહ્યા છે તો શું આવા માહોલમાં cryoto માર્કેટ માં invest કરવું યોગ્ય ગણાશે કે નહિ ????

જયારે માર્કેટ ખુબજ down જાય ત્યારે બેસ્ટ તક હોય છે invest કરવાની પ્રતુના વાત જેટલી સારી લાગે તેટલી જોખમી પણ છે પરતું જો તમે calculating risk લેવા તૈયાર છો તો વાત અને આર્ટીકલ તમારા માટે છે .

અત્યારે બધાજ ઓલ્ડ coin ખુબજ down ચાલી રહ્યા છે અને અત્યાર સુધી નાં સૌથી down price ઉપર તે આપણને મળી રહ્યા છે અને આમ જોવો તો આ એક બેસ્ટ તક છે આ fundamental સ્ટ્રોંગ coin માં invest માટે અને જો તમે invest કરવા માંગો છો તો 33% નાં ફોર્મ્યુલા થી કરજો એટલે કે જો તમે 10,000 invest કરવા માંગો છો તો પેહલા માત્ર 3000 invest કરો અને પછી માર્કેટ વધારે dump જાય તો બીજા 3000 જેથી જ્યારે માર્કેટ pump થાય ત્યારે તમને સારો profit મળે…

સૂચના – શેર બજારમાં રોકાણ કરતા પહેલા આપના એક્સપર્ટ એડવાઈઝરની સલાહ અચૂક લેવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!