38 C
Gujarat
Sunday, July 12, 2026
Home સાયન્સ અને ટેકનોલોજી Realme 9 5G At Just Rs 10,499 Best Value For Money 5G...

Realme 9 5G At Just Rs 10,499 Best Value For Money 5G ?

0
252
realme 9 5G અત્યારે ફ્લિપકાર્ટ પર માત્ર 10,499 માં બેસ્ટ value for money smartphone કેહવાય કે નહિ??

realme 9 5G અત્યારે Flipkart ઉપર માત્ર 10,499 માં મળી રહ્યો છે શું છે complete bank offer and sale હવે તેના વિશે વાત કરીએ..

ફ્લિપકાર્ટ ઉપર અત્યારે end of season sale ચાલી રહ્યો છે જે તમને 11- 17 June માં જોવા મળશે આમાં realme સ્માર્ટફોન તેમજ બીજા સ્માર્ટફોન ઉપર પણ deal ચાલી રહી છે પરતું realme 9 5g ની deal value for money લાગી રહી છે

realme 9 5g નાં Base variant ( 4GB / 64GB ) ની price ની વાત કરીએ તો તે છે Rs 15,499 અને જો તમારી પાસે axis bank ક્રેડિટ કાર્ડ છે તો તમને રૂપિયા 3000 નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે અને સાથે જો તમે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પેમેન્ટ કરો છો તો તમને બીજા બે હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે એટલે કે ટોટલ 5000 રૂપિયા નું ડિસ્કાઉન્ટ મળી જશે એટલે આ સ્માર્ટફોન તમને માત્ર ૧૦,૪૯૯ માં જ મળશે આ Best value for money 5g smartphone છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!