37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home વિડીયો અરવલ્લી : મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે ડો.જોષિયારાને યાદ કર્યા

અરવલ્લી : મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે ડો.જોષિયારાને યાદ કર્યા

0
572

ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોષિયારાના નિધનને લઇને મોડાસાના ધારાસભ્યએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર ચૂનાખાણ ખાતે પહોંચ્યા હતા, અને તેમના નિધનથી પરિવારજનોને ભગવાન દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના કરી.

શું કહ્યું મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે, સાંભળો…

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!