37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home વિડીયો અરવલ્લી : સ્વ. ડો. અનિલ જોષિયારાનો હ્રદયસ્પર્શી પ્રસંગ MLA જશુભાઈ પટેલે કહ્યો,...

અરવલ્લી : સ્વ. ડો. અનિલ જોષિયારાનો હ્રદયસ્પર્શી પ્રસંગ MLA જશુભાઈ પટેલે કહ્યો, સાંભળો શું કહ્યું

0
947

ભિલોડાના ધારાસભ્ય ડોક્ટર અનિલ જોષિયારાના નિધનને લઇને સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે ત્યારે ડોક્ટર જોષિયારાના એવા કેટલાય પ્રસંગો છે, જેને આજે યાદ કરવામાં આવી રહ્યા છે. સાદગીભર્યું જીવન જીવતા ડોક્ટર જોષિયારાનો એક હ્રદયસ્પર્શી પ્રસેગ બાયડ-માલપુરના ધારાસભ્યએ વર્ણવ્યો,, સાંભળો શું કહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!