39 C
Ahmedabad
Saturday, May 4, 2024

લ્યો બોલો… 29 જિલ્લાઓમાં સીટી સ્કેન અને MRI મશીન નથી ! કોરોનામાં પડી હતી મુશ્કેલી


ખાસ કરીને કોરોનાની અંદર સિટી સ્કેન ની જરૂરિયાત ખૂબ જ પરતી હોય છે ત્યારે ગત કોરોના ની બીજી લહેર માં સીટી સ્કેનના અનેક રિપોર્ટ પેન્ડિંગ હતા સરકારી હોસ્પિટલોમાં મશીનોની અછત હોવાના કારણે સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ એડમિટ દર્દીઓને અનેક મુશ્કેલીઓ પડી હતી ત્યારે અત્યારે પણ આ મશીનો ના હોવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે જિલ્લામાં કેટલા સીટી સ્કેન અને એમ આર આઈ મશીન નથી તે અંગે વિધાનસભા ની અંદર સવાલ પૂછાયો હતો.

Advertisement
29 જિલ્લામાં સીટી સ્કેન અને MRI મશીન નથી. કોરોના સમયે દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં રીફર કરવા પડ્યા હતા.
વિધાનસભા બજેટ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોએ આ સાવલ કરતા સરકાર તરફથી તેનો ખુલાસો કરાયો હતો. આ ઉપરાંત
 હોવાથી સાથે જ બે વર્ષમાં એક પણ સરકારી મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવી નથી. પ્રશ્નોતરી કાળ માં એ પણ સામે આવ્યું હતું કે, 15, 953 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા ઘણા એવા દર્દીઓ હું છે જેઓ પૂરતો ખર્ચ ઉઠાવી શકતા નથી ત્યારે તેમને આ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!