30 C
Ahmedabad
Thursday, May 16, 2024

8 શહેરોમાં નોધાઇ ચૂક્યું છે 40 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ સુધી યલ્લો એલર્ટ ની આગાહી


હજુ માર્ચ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં ગરમીએ જોર પકડ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો ઉંચકાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાસ કરીને મેટ્રો સિટીમાં ગરમીનો જોર વધ્યું છે.

Advertisement

મંગળવાર ના રોજ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોચ્યો હતો. અમદાવાદમાં યલ્લો એલર્ટ સોમ, મંગળ એમ બે દિવસનું આપવામાં આવ્યું હતું પરંતુ હજુ પણ વધુ ગુજરાતમાં 3 દિવસ ગરમી વધુ પડશે. ત્યારે 8 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ ગરમી જોવા મળી હતી. એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન રચાયું છે, જેને લીધે હીટવેવમાં અસામાન્ય વધારો થતાં અમદાવાદ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં ગરમ સુકા પવનોથી સાથેના પવનો ફૂંકાયા હતા અને લૂનો અહેસાસ થયો હતો ત્યારે આ શહેરોમાં 40 ડિગ્રી પાર તાપમાન નોંધાયું હતું.

Advertisement
સુરેન્દ્રનગર 41.7°
અમદાવાદ 41.5°
રાજકોટ 41.0°
અમરેલી 41.0°
ગાંધીનગર 41.0°
ડીસા 40.8°
ભુજ 40.6°
કેશોદ 40.9°
આગામી હોડી સુધી ગરમીનો પારો વધુ 40 થી બે ડિગ્રી આસપાસ ઊંચકાય તેવી શક્યતા હવામાન વિભાગે કરી હતી. ગુજરાતમાં આ પારો અત્યારે જ હિટ પકડી રહ્યો છે. સૂકા પવનથી રાજ્ય નું તાપમાન બે ડિગ્રી જેટલું વધ્યું છે જેથી હજુ 3 દિવસ ઓરેન્જ અને યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!