32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ સાબરકાંઠા: રાયગઢ માઈ ચોકમાં નવરાત્રી મહોત્સવ, ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

સાબરકાંઠા: રાયગઢ માઈ ચોકમાં નવરાત્રી મહોત્સવ, ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

0
159

હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે આઠમ ના દિવસે રાયગઢ ના માઇ ચોક ને રાયગઢ ગામ ના યુવાનો દ્વારા ફુગ્ગા ઓ થી શણગારવા માં આવ્યો હતો તેમજ દર વર્ષ ની જેમ ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા તેમજ રાયગઢ માઇ ચોક ખાતે નવરાત્રી મહોત્સવ માં ભારે ભીડ જામી હતી અને ખેલૈયાઓ થી માઇ ચોક ભરાયી ગયો હતો આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો માંથી ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે આવી પોહચ્યા હતા અને ભારે માનવ મહેરામણ જોવાં મળ્યું હતું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!