38 C
Gujarat
Sunday, July 12, 2026
Home સત્તા સંગ્રામ 2022 છોટાઉદેપુર જિલ્લામાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા

છોટાઉદેપુર જિલ્લામાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા

0
161

વિધાનસભાની ચૂંટણીને લઇને છોટાઉદેપુર જિલ્લામાં ભાજપ એ તૈયારીઓનો ધમધમાટ તેજ કર્યો છે, જિલ્લા ભાજપ દ્વારા બેઠકોનો દોર શરૂ કરાયો છે આ વચ્ચે ગુજરાત ગૌરવ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત ગૌરવ યાત્રા- 2022 મધ્ય અને દક્ષિણ ઝોન વ્યવસ્થા ની બેઠક માં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા, સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા, પૂર્વ સાંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર, પ્રદેશ અનુસૂચિત જન જાતિ મોરચા પ્રમુખ હર્ષદભાઈ વસાવા, મહામંત્રી અર્જુનભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. મધ્ય અને દક્ષિણ ઝોનની આ બેઠકમાં આગામી વિધાનસાભાની ચૂંટણીને લઇને ચર્ચા કરવામાં આવી હતી.

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!