38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત સાબરકાંઠા : વિજયનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધુમ્મસ છવાયું

સાબરકાંઠા : વિજયનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધુમ્મસ છવાયું

0
167

વિજયનગર અને ચિઠોડામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી સતત પાછોતર વરસાદ બાદ વાતાવરણમાં એકાએક પલટો આવતા આજે વહેલી સવારથી જ ધુમ્મસ છવાઈ ગયું હતું.ધુમ્મસભર્યા આ વાતાવરણમાં ૫ ફુટ દુર જોવુ પણ મુશ્કેલ બન્યું હતું. વિઝીબીલીટી પણ ઘટી જતાં વાહન ચાલકો પોતાના વાહન ધીમી ગતિએ અને હેડ લાઈટો ચાલુ રાખી ચલાવતા જોવા મળ્યા હતા. ચોમાસા જેવા વરસાદી વાતાવરણ બાદ આજે એકાએક ધુમ્મસ છવાઈ ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!