26.8 C
Gujarat
Saturday, August 22, 2026
Home ગુજરાત છોટાઉદેપુર: સંખેડામાં નવીન રોડનું ખાતમુહૂર્ત, 1.79 કરોડના ખર્ચે તૈયાર થશે બાયપાસ

છોટાઉદેપુર: સંખેડામાં નવીન રોડનું ખાતમુહૂર્ત, 1.79 કરોડના ખર્ચે તૈયાર થશે બાયપાસ

0
189

ચોમાસા પછી રોડ રસ્તાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ નવીન રસ્તાઓ માટેના ભૂમિપૂજનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સંખેડા બાયપાસ માટે રૂપિયા 1.79 કરોડના ખર્ચે નવીન રોડ બનાવવા માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. સંખેડા ગામના ચોરા બસ સ્ટેન્ડ પાસેથી લાયન્સ હોસ્પિટલ સુધીનો નવી રસ્તો બનશે, જેનુ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં
તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દેસાઈ, સરપંચ નીતિનભાઈ શાહ, ડે.સરપંચ હિતેશ વસાવા,બરોડા ડેરીના ડિરેકટર રમેશભાઈ બારીયા,જી.પં. અને તા.પં.સભ્ય,ગ્રા.પં. સભ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!