33 C
Ahmedabad
Tuesday, April 23, 2024

છોટાઉદેપુર :નસવાડીમાં આરોગ્યલક્ષી સેવાઓનો લાભાર્થીઓને લાભ


નસવાડી તાલુકા ના 5100 પરિવાર ને 23 હજાર આરોગ્યલક્ષી સેવા ને લઈ આયુષ્માન ભારત કાર્ડ આપવામાં આવ્યા, આરોગ્ય લક્ષિ સેવા માં હવે વગર પૈસે કામ થતું હોય 5 લાખ સુધી નો લાભ કાર્ડ માં મળતો હોય લોકો માં ખુશી

Advertisement

Advertisement

ભારત દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દવારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુસ્યમાન ભારત કાર્ડ કાઠવામાં આવ્યા હતા. જે કાર્ડ માં 5 લાખ સુધી ની આરોગ્ય લક્ષિ સારવાર મફત હોસ્પિટલ માં અપાઈ છે. જેમા ગંભીર દર્દી ઓ પણ આયુષ્માન ભારત કાર્ડ નો લાભ લીધો હોય. અને તેઓ સ્વસ્થ થયા છે. ત્યારે દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 50 લાખ કાર્ડ નું વિ્ચ્યુલ માધ્યમ થી વિતરણ કર્યું. જેના ભાગરૂપે નસવાડી ગ્રામ પંચાયત ના હોલ માં આયુસ્યમાન કાર્ડ વિતરણ સાથે નો કાર્યક્મ યોજાયો હતો. જેમા નસવાડી તાલુકા માં 5100 પરિવાર ને 25 હજાર આરોગ્ય લક્ષિ સેવા ને લઈ આયુસ્યમાન ભારત કાર્ડ કાઠીઆપવામાં આવ્યા છે. જેને લઈ નસવાડી ગ્રામ પંચાયત ના હોલ માં નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવા સાથે કારોબારી ચેરમેન બબલુ ભાઈ સાથે નસવાડી ti એચ ઓ ડો આર પી યાદવ સાથે અન્ય ડોકટરો આરોગ્ય સ્ટાફ હાજર રહી કાર્યક્મ ને સફળ બનાવ્યો હતો.

Advertisement

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!