28 C
Ahmedabad
Friday, April 26, 2024

રાજકોટમાં રેગિંગની ચોંકાવનારી ઘટના, પ્રાઈવેટ પાર્ટમાં સેનિટાઈઝર અને મધ સાથે ટૂથબ્રશ-પેન્સિલ નાખી…!!!


Advertisement

 

Advertisement

રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની એક ખાનગી યુનિવર્સિટીમાં રેગિંગનો ભયાનક કિસ્સો સામે આવ્યો છે. 19 વર્ષના વિદ્યાર્થીનો નહાતો હોવાનો ન્યૂડ વીડિયો બનાવી બ્લેકમેલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અન્ય 5 વિદ્યાર્થીઓએ તેને બ્લેકમેલ કરીને તેનું યૌન શોષણ કર્યું હતું. વિદ્યાર્થીને તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. મામલો સામે આવ્યા બાદ પોલીસે કેસ નોંધ્યો છે. આરોપી પાંચ વિદ્યાર્થીઓમાંથી એક સગીર પણ છે.

Advertisement

પોલીસે જણાવ્યું હતું કે, ખાનગી યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી આ ઘટનાની માહિતી મળી હતી. પાંચમાંથી ત્રણ આરોપી વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. એક આરોપી સગીર છે અને તેને કસ્ટડીમાં લેવાનો બાકી છે.

Advertisement

 

Advertisement

Advertisement

પોલીસે જણાવ્યું કે, આ ઘટના 20 ઓક્ટોબરની રાત્રે ત્યારે બની જ્યારે પીડિતાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે જણાવ્યું કે બે દિવસ પહેલા છોકરાએ તેની મોટી બહેનનો સંપર્ક કર્યો અને વિનંતી કરી હતી કે, તે હોસ્ટેલમાં રહેવા માંગતો નથી. તે તેની બહેન સાથે જોરથી રડવા લાગ્યો. તેની બહેનને કંઈક ખોટું લાગ્યું. તેણે તરત જ તેના પિતાને ફોન કરીને તેની જાણ કરી.

Advertisement

Advertisement

પિતા અને બહેનને જોઈને રડ્યા
ગુરુવારે વિદ્યાર્થીના પિતા અને બહેન બંને પુત્રને મળવા આવ્યા હતા. આ દરમિયાન તે બંનેને વળગીને રડવા લાગ્યો હતો. જે બાદ તેણે પોતાની સાથે બનેલી ઘટના વિશે જણાવ્યું. વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, ગયા મહિને નહાતી વખતે ત્રણ વિદ્યાર્થીઓએ તેનો નગ્ન વીડિયો રેકોર્ડ કર્યો હતો. તેણે ધમકી આપી કે જો તે લોકોની વાત નહીં માને તો તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!