28.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home પીપલ અરવલ્લી: સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોડાસામાં જરૂરિયાતમંદ પરિવારોને કપડાં વિતરણ

અરવલ્લી: સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોડાસામાં જરૂરિયાતમંદ પરિવારોને કપડાં વિતરણ

0
182

દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે દર વર્ષની જેમ અરવલ્લી જિલ્લાના મોડાસાની નામાંકીત તત્વ ઈજનેરી કોલેજ તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ હેતુ સર રચાયેલ સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટની ભાગીદારીથી “Joy of Giving Week” ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઘરે ઘરે થી અમે કોલેજ ખાતે મુકાયેલ “Joy Box” માં કુલ ૫૦૦થી પણ વધુ કપડાંની જોડી દાનમાં આવેલ હતી, જે કપડાંનું આજ રોજ કાયક્રમના સમાપન વખતે જરૂરિયાતમંદ પરિવારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં તત્વ કોલેજ તરફથી પ્રતિક ચૌહાણ અને સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી હર્ષ સુથાર, હાર્દિક શ્રીમાળી, મૌલિક પટેલ અને વિશાલ સુથાર ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!