27.4 C
Gujarat
Monday, September 14, 2026
Home પીપલ સુરેશ પાનસુરીયાએ જરૂરિયાતમંદ ભૂલકાઓને મીઠાઈ અને ફટાકડાની ખરીદી કરાવી આપી દિવાળીની ઉજવણી

સુરેશ પાનસુરીયાએ જરૂરિયાતમંદ ભૂલકાઓને મીઠાઈ અને ફટાકડાની ખરીદી કરાવી આપી દિવાળીની ઉજવણી

0

“રંગોળીના રંગથી રંગાઈને આવી છે દિવાળી,
દીપનો પવિત્ર પ્રકાશ પાથરતી આવી છે દિવાળી,
સૌની માટે ખુશીઓની સોગાતો લાવી છે દિવાળી”

આજરોજ સાવરકુંડલા ખાતે આનંદ, ઉમંગ અને ઉત્સાહના પાવનપર્વ દિવાળીના આ મહાપર્વ ગરીબ પરિવારના નાના બાળકોને સાવરકુંડલાના સેવાભાવી યુવાન અને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા બાળકોને મંદપસંદ મીઠાઈ અને ફટાકડાની ખરીદી કરાવી આપી. અને બાળકોનું સ્મિત નિહાળી સુરેશ પાનસુરીયા દિવાળીની ઉજવણી કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!