29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines PM મોદીએ ગુજરાતીઓને નવ વર્ષના કહ્યા નૂતનવર્ષાભિનંદન

PM મોદીએ ગુજરાતીઓને નવ વર્ષના કહ્યા નૂતનવર્ષાભિનંદન

0
154

ગુજરાતીઓના નવા વર્ષની શરૂઆત થઈ છે. વિક્રમ સંવત 2079ની આજથી શરૂઆત થઈ ગઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં ટ્વીટ કરીને સૌ ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.

PM મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, સૌ ગુજરાતીઓને નવા વર્ષની અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ…!! આજથી શરૂ થતુ નવું વર્ષ આપના જીવનને પ્રકાશમય કરી પ્રગતિના પંથે દોરી જાય… નવા સંકલ્પો, નવી પ્રેરણાઓ તથા નવા લક્ષ્યો સાથે ગુજરાત હરહંમેશ સિદ્ધિના ઉચ્ચ સોપાનો સર કરે તેવી અભિલાષા સાથે નૂતન વર્ષાભિનંદન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!