29 C
Ahmedabad
Thursday, April 25, 2024

10 લાખ રોજગારીની તક માટે રાજ્યમાં ઈલેક્ટ્રોનિક્સ પોલિસી લોન્ચ કરતા મુખ્યમંત્રી


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે ઈલેક્ટ્રોનિક્સ પોલિસી લોન્ચ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ મંત્રીઓની અધ્યક્ષતામાં આ પોલિસને લોન્ચ કરવામાં આવી છે. ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાને સાકાર કરવામાં ગુજરાતનું શ્રેષ્ઠ યોગદાન આપવા તથા ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં ગુજરાતને નેશનલ લીડર બનાવવાની નેમ સાથે રાજ્યની ઇલેકટ્રોનિકસ પોલિસી 2022-2028 લોન્ચ કરી હતી.આ પોલિસી અંતર્ગત, ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ઉદ્યોગોને વિવિધ પ્રોત્સાહન ઉપરાંત નવા ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર્સના વિકાસ તથા ઈલેક્ટ્રોનિક્સ ઔદ્યોગિક તાલીમ જેવી પહેલ થકી વર્ષ 2028 સુધીમાં અંદાજે 10 લાખ જેટલી રોજગારીના સર્જનનો સરકારનો ધ્યેય છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!