37 C
Ahmedabad
Friday, April 19, 2024

ગુજરાત સ્ટેટ 108 ઈમરજન્સી ઓપરેશન હેડ મોડાસાની મુલાકાતે, દિવાળી સપ્તાહ દરમિયાન 407 લોકોની મદદ


Advertisement

રાજ્ય સરકારની 108 ઈમરજન્સી સેવા દિવાળીના સમયમાં પણ ખડેપગે રહી લોકોની સેવા અને મદદ માટે અવ્વલ જોવા મળી. અરવલ્લી જિલ્લામાં દિવાળીના સપ્તાહ દરમિયાન ચારસો થી વધારે કોલ મળતા જરૂરીયાત મંદ વ્યક્તિને હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરી 108 ઈમરજન્સી એમ્બ્યલન્સીની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ કામગીરીનું નિરીક્ષણ કરવા ગુજરાત રાજ્ય 108 ઇમરજન્સી એમ્બ્યલન્સના ઓપરેશન હેડ સતિષ પટેલ મોડાસાની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે 108 ઇમરજન્સી ની ટીમ સાથે મુલાકાત કરી હતી, અને એમ્બ્યુલન્સની સ્થિતિ અંગે પણ નિરીક્ષણ કર્યું હતું, આ સાથે જ ટીમને જરૂરી સૂચનો પણ કર્યા હતા.અરવલ્લી જિલ્લામાં દિવાળીના સપ્તાહ દરમિયાન 407 જેટલા ઇમરજન્સની એમ્બ્યુલન્સને કોલ મળ્યા હતા, કોલ મળતા જરૂરિયાત મંદ દર્દીને તાત્કાલિક દર્દીને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!