28 C
Gujarat
Friday, August 21, 2026
Home વિડીયો ડાકોરમાં મંગળા આરતીના દર્શન માટે પહોંચ્યા ભક્તો, ધુળેટીના પર્વ પર ઠાકોરજીની મંગળા...

ડાકોરમાં મંગળા આરતીના દર્શન માટે પહોંચ્યા ભક્તો, ધુળેટીના પર્વ પર ઠાકોરજીની મંગળા આરતી

0
366

મેરા ગુજરાત ડાકોર

ફાગણ સુદ પૂનમ ના દિવસે હોળી અને બીજા દિવસે ધુળેટીના પર્વની ઉજવણી યાત્રાધામ ડાકોર ખાતે કરવામાં આવી હતી, જ્યાં ભગવાન ઠાકોરજીના દર્શન કરવા ભક્તો વહેલી સવારથી જ પહોંચ્યા હતા. ભગવાન ઠાકોરજીની મંગળા આરતીમાં ભારે ભીડ જોવા મળી હતી. કેટલાક દર્શનાર્થીઓએ આગલા દિવસથી જ ડાકોર પહોંચી ગયા હતા અને મંગળા આરતીનો લ્હાવો લીધો હતો.

ડાકોરમાં ઠાકોરજીની મંગળા આરતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!