29 C
Ahmedabad
Monday, September 25, 2023

અરવલ્લી: ભિલોડામાં ભાજપે પ્રચારના કર્યા શ્રીગણેશ, પૂર્વ IPS પી.સી.બરંડા માટે પરષોત્તમ રૂપાલાનો પ્રચાર


અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે અગ્રેસર ગુજરાત અંતર્ગત ચુંટણીલક્ષી કાર્યક્રમ યોજાયો હતો.
બે કેન્દ્રીય મંત્રીઓની અધ્યક્ષતામાં સભા યોજાઈ હતી. કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા કાર્યક્રમ સ્થળે પહોંચ્યા બાદ સભા સંબોધી હતી. કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા પણ કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા. ભિલોડામાં જય ભોલેનાથ પાર્ટી પ્લોટ ખાતે પુરૂષોત્તમ રૂપાલાની જાહેરસભા દરમિયાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.ભિલોડા – મેધરજ બેઠકના ભાજપના ઉમેદવાર પી.સી.બરંડાના ચૂંટણી પ્રચારના આજથી શ્રી ગણેશ કર્યા છે.

Advertisement

Advertisement

ભારત દેશ અને ગુજરાત રાજ્યની ડબલ એન્જિનવાળી ભરોસાની ભાજપ સરકારને જ્વલંત બહુમતી સાથે જીતાડવા આહ્વાન કરાયું હતું.અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!